Paris Olympics 2024: ચિરાગ-સાત્વિકની જોડી એકપણ મેચ રમ્યા વિના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને પેરિસ ઓલિમ્પિક 2024માં બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં રમ્યા વિના મોટો ફાયદો મળ્યો છે. આ જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

| Updated on: Jul 29, 2024 | 8:21 PM
4 / 5
ભારતની સ્ટાર જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો આગામી મુકાબલો 30 જુલાઈએ ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયંતો સામે થશે. જો તેઓ આ મેચમાં ઈન્ડોનેશિયાની જોડીને હરાવે છે તો ભારતીય જોડી ગ્રુપ સ્ટેજમાં ટોપ પર પહોંચી જશે.

5 / 5
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વચ્ચેની આ મેચ 30 જુલાઈના રોજ સાંજે 5.30 કલાકે રમાશે. તેમની નજર જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા પર રહેશે. તમને જણાવી દઈએ કે, આ જોડી મેડલની સૌથી મોટી દાવેદાર પણ છે. આવી સ્થિતિમાં ભારતને આ જોડી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.