તમને જણાવી દઈએ બેડમિન્ટન ખેલાડી તસનીમ મહેસાણાની રહેવાસી છે.સનીમના પિતા ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક સફળતા મેળવી ચૂકી છે.
5 / 5
તસનીમ મીરે નાની ઉંમરે ગુજરાતનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યું છે. તેના પિતા પોલીસમાં હોવા ઉપરાંત બેડમિન્ટન કોચ છે. જેઓની પાસેથી તેણે બાળપણથી જ બેડમિન્ટના પાઠ શિખ્યા છે.