AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ફ્રાન્સમાં ગુજરાતનો ડંકો વગાડ્યો, મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યુ, જુઓ ફોટો

તસનીમ મીરે ફ્રાન્સમાં સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા સિંગલ્સનું ટાઈટલ પોતાના નામે કર્યું છે.મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તસનીમના પિતા ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે.

Manish Mistri
| Edited By: | Updated on: Jul 11, 2024 | 2:14 PM
Share
 મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ગુજરાતનું વધાર્યું ગૌરવ છે.ફ્રાન્સમાં સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન યોજાઈ હતી. જેમાં મહેસાણાની તસનીમ મીરે મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.

1 / 5
બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરની આ સફળતા માટે CM ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા છે. મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરની સિદ્ધિ મામલે સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ પણ કર્યું છે. તેમણે તસનીમેં મેળવેલી સિદ્ધિ ને વખાણી હતી.

2 / 5
પોલીસકર્મીની દીકરીની સિદ્ધિએ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.તસનીમ મીર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચુકી છે, તેમની આ સફળતાથી સૌ કોઈ તસનીમને શુભકામના પાઠવી રહ્યા છે.

3 / 5
તમને જણાવી દઈએ બેડમિન્ટન ખેલાડી તસનીમ મહેસાણાની રહેવાસી છે.સનીમના પિતા ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક સફળતા મેળવી ચૂકી છે.

4 / 5
તસનીમ મીરે નાની ઉંમરે ગુજરાતનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યું છે. તેના પિતા પોલીસમાં હોવા ઉપરાંત બેડમિન્ટન કોચ છે. જેઓની પાસેથી તેણે બાળપણથી જ બેડમિન્ટના પાઠ શિખ્યા છે.

5 / 5
Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!

કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video

ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video

અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ

નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર

સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

g clip-path="url(#clip0_868_265)">