
તેમણે સેમિફાઈનલમાં ચીની તાઈપના વર્લ્ડ નંબરના 6 ચોઉ તિએન ચેનને ત્રીજી ગેમમાં હરાવ્યું હતુ. શરુઆતની ગેમ હાર્યા બાદ શાનદાર વાપસી કરી હતી.

લક્ષ્ય સેને 2017માં કિદાંબી શ્રીકાંત બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ખિતાબ જીતનારી માત્ર બીજો ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે. આ ઐતિહાસિક જીત બાદ તેને પ્રાઈઝ મની તરીકે અંદાજે 32 લાખ રુપિયા અને ત્રીજું સુપર 500નો ખિતાબ જીત્યો છે.

આ પહેલા તેમણે 2022માં ઈન્ડિયન ઓપન અને આગામી વર્ષે કેનેડા ઓપનનો ખિતાબ જીત્યો હતો.