2 / 5
પરંતુ શું તમે જાણો છે, જેવલિન થ્રો એટલે કે, જે ભાલાતી નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતે છે. તેની કિંમત કેટલી હોય છે. જેની ટ્રેનિંગ માટે સરકાર કેટલા રુપિયા ખર્ચે છે. ભાલાના વજનની વાત કરીએ તો તેનું વજન 800 ગ્રામ હોય છે. તેમજ જેવલિનની લંબાઈ 2.6 થી 2.7 મીટરની હોય છે. જેવલિનની કિંમત અંદાજે 1 લાખ રુપિયાથી વધારે હોય છે.