ભારતની સૌથી ફાસ્ટ મહિલા હર્ડલ ક્વીનનો પરિવાર જુઓ

મીડિયા રિપોર્ટ અનુસાર, તેના પિતા, સૂર્યનારાયણ સિક્યોરીટિ ગાર્ડ તરીકે કામ કરે છે, અને તેની માતા કુમારી ગૃહિણી છે.25 વર્ષીય જ્યોતિ યારાજી, જેને ભારતની "હર્ડલ ક્વીન" તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક એવોર્ડ જીત્યા છે. તો આજે આપણે જ્યોતિ યારાજીના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Jan 11, 2026 | 7:11 AM
1 / 15
ભારતની જ્યોતિ યારાજીએ 29 મે, 2025ના રોજ દક્ષિણ કોરિયાના ગુમીમાં આયોજિત એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

2 / 15
સતત વરસાદને કારણે ખાલી સ્ટેડિયમમાં આયોજિત આ ઇવેન્ટમાં, જ્યોતિએ 12.96 સેકન્ડના સમય સાથે ચેમ્પિયનશિપનો નવો રેકોર્ડ બનાવ્યો. જ્યોતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ જ્યોતિ યારાજી કોણ છે અને તેના પરિવાર વિશે જાણીએ.

3 / 15
 જ્યોતિ યારાજીનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

4 / 15
 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર જ્યોતિ યારાજી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની છે. જ્યોતિનો જન્મ 28 ઓગસ્ટ, 1999 ના રોજ વિશાખાપટ્ટનમમાં થયો હતો.

5 / 15
જ્યોતિ યારાજી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. જ્યોતિના માતા-પિતા વધારે ભણેલા ગણેલા નથી. તેની માતાને એથ્લેટિક્સનો મતલબ પણ ખબર ન હતી. તેના પિતા સિક્યોરિટી ગાર્ડ છે.

6 / 15
જ્યોતિનું શાળાકીય શિક્ષણ વિશાખાપટ્ટનમના જૂના શહેરની પોર્ટ હાઇ સ્કૂલમાં કર્યું હતું. તેમણે આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું,

7 / 15
ત્યારબાદ હૈદરાબાદમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોસ્ટેલમાં જોડાઈ અને કોચ ઓલિમ્પિયન એન રમેશ હેઠળ બે વર્ષ તાલીમ લીધી,

8 / 15
જ્યોતિ યારાજી 2025માં આંધ્રપ્રદેશ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ મીટમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી ખ્યાતિ પ્રાપ્ત કરી. ત્યારબાદ તે ઓલિમ્પિયન અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કોચ એન. રમેશ હેઠળ તાલીમ લેવા માટે હૈદરાબાદના SAI સેન્ટરમાં ગઈ હતી.

9 / 15
તમને જણાવી દઈએ કે, જ્યોતિ યારાજી વર્ષ 2015માં ખુબ ચર્ચામાં રહી હતી.2025માં તે હર્ડલ્સમાં નેશનલ રેકોર્ડ બનાવનાર પ્રથમ મહિલા બની, તેણે 12.78 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી છે.

10 / 15
જ્યોતિ યારાજી  એક ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ છે જે 100 મીટર હર્ડલ્સમાં નિપુણ છે.

11 / 15
. તે 100 મીટર હર્ડલ્સમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક છે. યારાજી બે વખત એશિયન ચેમ્પિયન છે,

12 / 15
જેણે 2023 અને 2025 એશિયન ચેમ્પિયનશિપમાં 100 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

13 / 15
જ્યોતિ યારાજીએ 2022 એશિયન ગેમ્સમાં 100 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

14 / 15
તે 2024 પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી ઓલિમ્પિક્સમાં 100 મીટર હર્ડલ્સમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા છે.

15 / 15
જ્યોતિ યારાજીના પરિવારમાં તેના માતા-પિતા અને એક ભાઈનો સમાવેશ થાય છે.