
બંને પરિવારોએ લગ્નને ગુપ્ત રાખવાનું નક્કી કર્યું હતું. નીરજના પરિવારે હિમાનીના પરિવારને પહેલેથી જ કહી દીધું હતું કે તેઓ લગ્નમાં કોઈ દહેજ નહીં લે, તેથી માત્ર એક રૂપિયામાં લગ્નની વિધિ પૂરી થઈ.

નીરજ અને હિમાની છેલ્લા બે વર્ષથી એકબીજાને ઓળખે છે. નીરજ અને હિમાનીના લગ્નની તૈયારીઓ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. બંને પરિવારના સભ્યો જ નીરજના લગ્ન વિશે જાણતા હતા. નીરજ ઈચ્છતો હતો કે તેના લગ્ન વિશે કોઈને ખબર ન પડે. નીરજ અને હિમાનીના લગ્ન હિમાચલમાં થયા હતા. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
Published On - 5:33 pm, Fri, 24 January 25