હાર્દિક ગુસ્સે થયો અને કહ્યું, અમારી પાસે લગ્ઝરી ગાડી નથી પરંતુ દેશનું નામ રોશન કર્યું છે

ભારતીય હોકી ટીમના મિડફિલ્ડર હાર્દિક સિંહ હાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું તે અને તેની ટીમ એરપોર્ટ પર હતી, ત્યારે ઓલિમ્પિક મેડાલિસ્ટ ટીમને લોકોએ નજર અંદાજ કરી હતી.

| Updated on: Oct 01, 2024 | 12:39 PM
4 / 5
  41 વર્ષ બાદ દેશ માટે અમે મેડલ જીત્યો અને 52 વર્ષ બાદ બેક ટુ બેક મેડલ જીત્યા છે,ભારતીય હોકી ટીમના ઉપકેપ્ટન હાર્દિક સિંહે કહ્યું કે,દેશમાં ખેલાડીઓથી વધારે ઈન્ફ્યુલન્સને લોકો ઓળખે છે.

5 / 5
 હાર્દિક સિંહે કહ્યું ભલે અમારી પાસે લગ્ઝરી ગાડીઓ નથી પરંતુ તેમણે મોટી સફળતાઓ મેળવી છે. જેના કારણે તેને લોકો ઓળખે છે. હાર્દિક સિંહ જે પેરિસ ઓલિમ્પિકમાં ભારતની બ્રોન્ઝ મેડાલિસ્ટ હોકી ટીમનો ભાગ હતો.