US Open 2025, Women’s Final : 94 મિનિટમાં ચેમ્પિયન બની જીત્યા 44 કરોડ, હારનાર ખેલાડી પણ થઈ માલામાલ

US Open 2025, Women's Final : દુનિયાની નંબર વન મહિલા ટેનિસ આર્યના સબાલેંકાએ યુએસ ઓપન 2025ના મહિલા સિંગ્લનો ખિતાબ જીત્યો છે. તેમણે સતત બીજી વખત આ ખિતાબ જીત્યો, ફાઇનલમાં અમેરિકાની અમાન્ડા અનિસિમોવા સામે માત્ર 94 મિનિટમાં હારી ગઈ હતી.

| Updated on: Sep 07, 2025 | 10:22 AM
1 / 7
બેલારુસની આર્યના સબાલેંકાએ યુએસ ઓપન 2025નો ખિતાબ જીત્યો છે. 27 વર્ષની આ ખેલાડીએ સતત બીજી વખત આ ખિતાબ પોતાને નામ કર્યો છે.6 સપ્ટેમ્બરના રોજ રમાયેલ મહિલા સિંગ્લની ફાઈનલમાં તેમણે અમેરિકી ખેલાડીને માત્ર 94 મિનિટમાં જ હરાવી 44 કરોડ રુપિયાની પ્રાઈઝમની પોતાને નામ કરી છે.

2 / 7
આ સાથે તેણે વિમ્બલ્ડન 2025ની સેમિફાઇનલમાં આ અમેરિકન ખેલાડી સામેની હારનો બદલો પણ લીધો હતો.

3 / 7
 યુએસ ઓપનની મહિલા સિંગ્લની ફાઈનલ મેચમાં બેલારુસની આર્યના સબાલેંકાએ દુનિયાની સાતમા નંબરની ખેલાડી અમેરિકાની અમાંડા અનિસિમોવાને સીધા સેટમાં 6-3, 7-6 (7-3) થી હરાવી પોતાના કરિયરનો ચોથો ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો.

4 / 7
ઓસ્ટ્રેલિયન અને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં કારમી હાર બાદ, 2025માં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની આ તેની છેલ્લી તક છે,આર્યના સબાલેન્કા ફાઇનલમાં પ્રવેશી હતી અને તે પણ એ જ રીતે રમી હતી. ટાઇટલ જીત્યા પછી, આર્યના સબાલેન્કા ખૂબ જ ભાવુક જોવા મળી હતી.

5 / 7
હાર બાદ, અમાંડા  અનિસિમોવાએ કહ્યું કે, સતત બે ફાઇનલ હાર મારા માટે નિરાશાજનક છે. મને લાગે છે કે મેં આજે મારા સપનાઓ માટે પૂરતી લડાઈ લડી નથી. યુએસ ઓપન ટાઇટલ જીત્યા પછી, સબાલેન્કાને કરોડો રૂપિયાની ઇનામી રકમ મળી.

6 / 7
યુએસ ઓપન 2025નો ખિતાબ જીત્યા બાદ આર્યના સબાલેંકાને પ્રાઈઝમની તરીકે  અંદાજે 44 કરોડ રુપિયા મળ્યા છે.

7 / 7
 અમાંડા અનિસિમોવાને રનર-અપ 2.5 મિલિયન (લગભગ રૂ. 22 કરોડ) ની ઇનામ રકમ મળી છે.