2 / 6
ટમેટાની ચટણી બનાવવા માટેની સામગ્રી : બજાર જેવી ટામેટાની ચટણી બનાવવા માટે તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે. જેમ કે 2 પાકેલા ટામેટાં, સંચળ સ્વાદ મુજબ, એક ટેબલસ્પૂન વિનેગર, એક ચમચી મરચું પાવડર, અડધી વાટકી ખાંડ અને એક ચમચી સૂકું આદુ. આ બધી સામગ્રી ભેગી કરીને તમે ઘરે ટામેટાની ચટણી બનાવી શકો છો.