
સવારે ખાલી પેટ ચિયા સીડ્સનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કારણ કે તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે.

ચિયા સીડ્સમાં હાજર ફાઈબર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ચિયાના બીજનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

ચિયાના બીજના પાણીનું સેવન ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે, કારણ કે ચિયાના બીજમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.

ચિયા સીડ્સમાં પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે એનર્જી વધારવામાં મદદ કરી શકે છે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો