બ્રેસ્ટ કેન્સરને લઈને આવ્યા Good News, વૈજ્ઞાનિકોએ સિંગલ ડોઝ ટ્રીટમેન્ટમાં મોટી સફળતા મેળવી

Breast Cancer Therapy : 2000 થી ભારતમાં બ્રેસ્ટ કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે બ્રેસ્ટ કેન્સરની સારવાર અંગે આશાનું કિરણ દેખાયું છે. વૈજ્ઞાનિકોએ એક દવા વિકસાવી છે. જેનો એક જ ડોઝ બ્રેસ્ટ કેન્સરની ગાંઠોને દૂર કરવામાં મદદ કરી શકે છે.

| Updated on: Jan 23, 2025 | 2:52 PM
4 / 9
બ્રેસ્ટ કેન્સરને લઈને આવ્યા Good News, વૈજ્ઞાનિકોએ સિંગલ ડોઝ ટ્રીટમેન્ટમાં મોટી સફળતા મેળવી

5 / 9

6 / 9

7 / 9
માનવ ગાંઠોને પ્રયોગશાળામાં ઉંદરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ, આ સિંગલ ડોઝનું ઉંદરો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે આ ડોઝ ગાંઠોને દૂર કરે છે. ERSO-TFPY ના એક જ ડોઝથી ઉંદરોમાં ઉગતી નાની ગાંઠો દૂર થઈ ગઈ અને મોટી ગાંઠોનું કદ ઓછું થઈ ગયું.

8 / 9
આ સંશોધનથી સ્પષ્ટ થયું છે કે આ એક માત્રા બ્રેસ્ટ કેન્સરના ગાંઠને દૂર કરી શકે છે. જો તે મનુષ્યોમાં પણ સફળ થાય છે, તો બ્રેસ્ટ કેન્સરના દર્દીઓને આ રોગની સારવાર માટે અલગ અલગ ઉપચાર લેવાની જરૂર નહીં પડે.

9 / 9
નિષ્ણાતો કહે છે કે ખોટી ખાવાની આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે બ્રેસ્ટ કેન્સરના કેસ વધી રહ્યા છે. હવે મહિલાઓ 25 થી 30 વર્ષની ઉંમરે પણ આ કેન્સરનો ભોગ બની રહી છે.