Silver Rate: 1 કલાકમાં ₹21,000 તૂટી ચાંદી ! મધ્યમ વર્ગમાં ‘હાશકારો’ પણ રોકાણકારો ‘ધોવાયા’, રેકોર્ડ ઊંચાઈ પરથી અચાનક ભાવ કેમ ઘટ્યો?

કિંમતી ધાતુના બજારમાં અચાનક હલચલ જોવા મળી છે. ઊંચા સ્તરે પહોંચ્યા પછી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ફેરફાર થયો, જેના કારણે ભાવમાં ગજબનો ઉલટફેર થયો.

| Updated on: Dec 29, 2025 | 5:56 PM
4 / 6
વૈશ્વિક બજારમાં પણ ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી. સોમવારે એટલે કે 29 ડિસેમ્બરના રોજ ચાંદીના ભાવ પહેલી વાર $80 પ્રતિ ઔંસને વટાવી ગયા પરંતુ તે લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. જો કે, પાછળથી ભાવ $75 પ્રતિ ઔંસથી નીચે આવી ગયા. આનું મુખ્ય કારણ પ્રોફિટ-બુકિંગ અને યુનાઇટેડ સ્ટેટ્સ તેમજ યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ કરાર અંગેના સકારાત્મક સંકેતો હતા.

5 / 6
જિયો-પોલિટિકલ તણાવ ઓછો થવાની અપેક્ષાએ સેફ-હેવન ડિમાન્ડની માંગને ઓછી કરી છે. સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં તીવ્ર વધઘટ થઈ રહી છે અને રોકાણકારો હવે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

6 / 6
નિષ્ણાતો માને છે કે, વર્ષ 2026 માં MCX પર ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,75,000 અને વૈશ્વિક સ્તરે 80 થી 85 USD પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વના સંભવિત વ્યાજદર ઘટાડા, ગ્લોબલ ટ્રેડ ટેન્શન અને ચીન દ્વારા 1 જાન્યુઆરી 2026થી લાગુ થનારા એક્સપોર્ટ રેસ્ટ્રિકશન જેવા ફેક્ટર આવનારા સમયમાં સોના-ચાંદી બંનેની કિંમતોને અસર કરી શકે છે.