જૂનાગઢમાં અનોખુ મતદાન, સિદી લોકો પરંપરાગત પોશાકમાં નૃત્ય કરતા કરતા મતદાન કરવા પહોચ્યાં

|

May 07, 2024 | 12:24 PM

જૂનાગઢમાં આજે 11 વાગ્યા સુધી 23.32 ટકા મતદાન થયું હતુ જ્યાં વૃદ્ધોથી લઈને અનેક મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથના તાલાલા નજીક મૂળ આફ્રિકન સિદી સમાજે પણ પોતાનો પારંપારિક પોશાક પહેરી નાચતા નાચતા મતદાન કરવા પહોચ્યાં હતા. જેની તસવીરો હાલ સામે આવી રહી છે.

1 / 5
લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાનની કામગીરી ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાદન કરવા પહોંચી ગયા છે ત્યારે અનેક વિસ્તારોમાં લોકો કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદાન કરવા ઉત્સુક છે ત્યારે કોઈ વાજતે ગાજતે તો કોઈ ગરબા રમતા રમતા મતદાન કરવા પહોંચી રહ્યું છે.

2 / 5
ગુજરાતભરમાં મતદાનની કામગીરી વચ્ચે મહિલાઓ પુરુષો સહિત અનેક નવા ઉમેદવારો આજે મતદાન કરવા પહોંચી રહ્યા છે.

3 / 5
આ બધાની વચ્ચે જૂનાગઢમાં આજે 11 વાગ્યા સુધી 23.32 ટકા મતદાન થયું હતુ જ્યાં વૃદ્ધોથી લઈને અનેક મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે  ગીર સોમનાથના તાલાલા નજીક મૂળ આફ્રિકન સિદી સમાજે પણ પોતાનો પારંપારિક પોશાક પહેરી નાચતા નાચતા મતદાન કરવા પહોચ્યાં હતા. જેની તસવીરો હાલ સામે આવી રહી છે.

4 / 5
સોમનાથા તાલાલા નજીકના જાંબૂર ગામે આફ્રિકન સિદી બાદશાહ સમાજના લોકો અનોખી રીતે મતદાન કરવા પહોચ્યાં હતા.

5 / 5
આ સમયે લોકોએ પરંપરાગત પોશાક પહેર્યો હતો આ સાથે નૃત્ય કરતા કરતા મતદાન મથકે પહોચ્યાં હતા. તમે જોઈ શકો છો કે તેઓ પારંપારિક પહેરવેશમાં સજ્જ છે અને ધમાલ નૃત્ય કરતા કરતા મતદાન મથકે પહોચ્યાં હતા.

Published On - 12:22 pm, Tue, 7 May 24

Next Photo Gallery