Shreyas Iyer : કેપ્ટન બનતાં જ શ્રેયસ અય્યરે મુંબઈના વરલીમાં લીધો લક્ઝરી ફ્લેટ, ભાડું સાંભળીને તમે પણ ચોંકી જશો !

ભારતીય T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થયા પછી ક્રિકેટર શ્રેયસ અય્યરે હાલમાં સમાચારમાં છે. હવે શ્રેયસે મુંબઈના એક પોશ વિસ્તારમાં એક નવું આલીશાન એપાર્ટમેન્ટ ભાડે લીધું છે, અને તેના માસિક ભાડા સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

| Updated on: Jun 13, 2026 | 3:02 PM
1 / 7
શ્રેયસે મુંબઈના વરલી વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે લીધું છે અને તેનું માસિક ભાડું આશરે 18.50 લાખ રૂપિયા છે.

2 / 7
‘સ્ક્વેર યાર્ડ્સ’ દ્વારા ‘ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન’ (IGR) વેબસાઇટની નોંધોના આધારે આ માહિતી આપવામાં આવી છે.

3 / 7
શ્રેયસનું નવું એપાર્ટમેન્ટ વરલીના પ્રખ્યાત આર્ટેશિયા બિલ્ડિંગમાં આવેલું છે. આ એપાર્ટમેન્ટ 3,875 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે.

4 / 7
શ્રેયસે એપાર્ટમેન્ટ માટે ત્રણ વર્ષના લીઝ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદા માટે તે આશરે 1.84 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી, આશરે 1 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી અને આશરે 74 લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા છે.

5 / 7
આ મુજબ, આગામી ત્રણ વર્ષમાં શ્રેયસ અય્યર આ ઘર માટે કુલ આશરે 7.14 કરોડ રૂપિયા રેંટ તરીકે ચૂકવશે.

6 / 7
શ્રેયસ અય્યર ભારતીય ક્રિકેટર છે. તે ખાસ કરીને આક્રમક બેટિંગ અને ઝડપી રન બનાવવાની ક્ષમતા માટે જાણીતો છે.

7 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Published On - 2:51 pm, Sat, 13 June 26

Follow Us