Shaving Tips : દાઢી કરવા કેવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ? ઠંડુ, ગરમ કે નોર્મલ, જાણી લો થશે ફાયદો

Best Shaving Water Temperature : શું તમે શેવિંગ કરતી વખતે બળતરા અને કટ વિશે ચિંતિત છો? યોગ્ય પાણી પસંદ કરવાથી તમારા શેવિંગ કરવાના અનુભવમાં સુધારો થઈ શકે છે. જે દરેક લોકોએ જાણવો જરૂરી છે.

| Updated on: Jan 30, 2025 | 4:37 PM
4 / 6
Hot Water - શેવિંગ માટે શ્રેષ્ઠ છે કારણ કે તે વાળને નરમ બનાવે છે અને ત્વચાના છિદ્રો ખોલે છે.

5 / 6
શ્રેષ્ઠ શેવિંગ ટિપ્સની વાત કરવામાં આવે તો શેવિંગ કરતા પહેલા ચહેરો ધોઈ લો, સારી ગુણવત્તાવાળા રેઝર અને શેવિંગ ક્રીમનો ઉપયોગ કરવો જરૂરી છે.

6 / 6
અને આ બાદ હૂંફાળા પાણીથી શેવિંગ કરવાથી ત્વચાની બળતરા ઓછી થાય છે અને શેવિંગ વધુ સરળ અને આરામદાયક બને છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની  જાણકારી માટે છે.)

Published On - 4:37 pm, Thu, 30 January 25