Shatabhisha Nakshatra 2026: શતભિષા નક્ષત્ર શું છે? 17 ફેબ્રુઆરીથી 8 રાશિઓ માટે સુવર્ણ સમયની થશેે શરૂઆત

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દરેક નક્ષત્ર તેની અનોખી ઉર્જા અને પ્રભાવ દ્વારા માનવજીવન અને ગ્રહગોચર પર અસર કરે છે. ફેબ્રુઆરી 2026માં એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના બની રહી છે. 17 ફેબ્રુઆરી, 2026ની રાત્રે 9:16 વાગ્યે શતભિષા નક્ષત્રનો પ્રારંભ થશે.

| Updated on: Feb 11, 2026 | 1:35 PM
1 / 13
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દરેક નક્ષત્ર તેની અનોખી ઉર્જા અને પ્રભાવ દ્વારા માનવજીવન અને ગ્રહગોચર પર અસર કરે છે. ફેબ્રુઆરી 2026માં એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના બની રહી છે.

2 / 13
 17 ફેબ્રુઆરી, 2026ની રાત્રે 9:16 વાગ્યે શતભિષા નક્ષત્રનો પ્રારંભ થશે, જે 18 ફેબ્રુઆરી, 2026ની રાત્રે 9:16 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષીય માન્યતાઓ મુજબ આ નક્ષત્રનો પ્રભાવ અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

3 / 13
વૈદિક જ્યોતિષ મુજબ શતભિષા 27 નક્ષત્રોમાંથી 24મું નક્ષત્ર છે. ‘શતભિષા’નો અર્થ “સો ચિકિત્સકો” થાય છે.

4 / 13
આ નક્ષત્ર રાહુ દ્વારા શાસિત છે અને કુંભ રાશિ હેઠળ આવે છે. તેનો દેવતા વરુણ દેવ છે, જે પાણી અને રહસ્યના દેવ માનવામાં આવે છે. તેનો પ્રતીક 100 તારાઓનો વર્તુળાકાર સમૂહ છે. આ નક્ષત્ર દવા, ઉપચાર, સંશોધન, વિજ્ઞાન અને ગુપ્ત જ્ઞાન સાથે જોડાયેલું માનવામાં આવે છે.

5 / 13
આ નક્ષત્રમાં જન્મેલા લોકો સામાન્ય રીતે અંતર્મુખી પરંતુ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ શિસ્તપ્રિય, સત્યનિષ્ઠ અને સંશોધનપ્રવૃત્તિ ધરાવતા હોય છે. નવી શોધખોળ અને રહસ્યો ઉકેલવાની તેમની ક્ષમતા વિશેષ હોય છે.જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, શતભિષા નક્ષત્રનું આ ગોચર કારકિર્દી, નાણાકીય સ્થિતિ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કેટલીક રાશિઓ માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

6 / 13
મેષ: અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આવકના નવા માર્ગ ખુલશે.

7 / 13
મિથુન: બૌદ્ધિક કાર્યમાં સફળતા અને માન-સન્માનમાં વધારો થશે.

8 / 13
કર્ક: સ્વાસ્થ્યમાં સુધારો અને માનસિક શાંતિ મળશે.

9 / 13
સિંહ: વ્યવસાયિક ભાગીદારી લાભદાયી રહેશે અને દાંપત્ય જીવન મધુર બનશે.

10 / 13
તુલા: રોકાણથી લાભ અને મુસાફરીમાં સારા પરિણામ મળશે.

11 / 13
વૃશ્ચિક: નોકરી-ધંધામાં પ્રશંસા અને પ્રમોશનની શક્યતા છે.

12 / 13
મકર: નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને અટકેલા પૈસા પાછા મળી શકે છે.

13 / 13
કુંભ: પોતાની રાશિમાં નક્ષત્ર હોવાથી આત્મવિશ્વાસ વધશે અને નવી તકો પ્રાપ્ત થશે. (નોંધ-જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ આ પ્રભાવ માન્યતાઓ પર આધારિત છે. અમે તેને પ્રોત્સાહન આપતા નથી, આ લેખ માત્ર જાણકારીના હેતુસર છે)