તેરે પાસ નહીં, તેરે સાથ હૂં, બસ જીને કે લિએ ઈતના હી કાફી હૈ – જેવી લવ શાયરી વાંચો
વેલેન્ટાઇન્સ વિકમાં અમે ખાસ તમારી માટે પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તામારા બોયફ્રેન્ડ કે ગલફ્રેન્ડની રીઝવવા માટે કહી શકો છો. તેમજ આ ખાસ શાયરીને તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરીને તમારા પ્રિયજનને ટેગ કરી શકો છો.