ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો પાસે કેટલા રસ્તા ? સીટ પેકેટની આડમાં લઈ જવાતો લાખોનો દારૂ શામળાજીથી ઝડપાયો
શામળાજી ચેકપોસ્ટ પર પોલીસની મોટી કામગીરી સામે આવી છે. સીટ પેકેટની આડમાં 10.80 લાખનો 7300 બોટલ બિયરનો જથ્થો ઝડપાયો, એક આરોપી ધરપકડ
4 / 5

ટ્રક અને સીટ પેકેટ સહિત કુલ રૂ. 21.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.શામળાજી પોલીસ આંતરરાજ્ય સરહદ પર 24 કલાક ચેકિંગ કરી રહી છે.
5 / 5

નાના-મોટા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.