
તમને જણાવી દઈએ કે, એકાના એરેના અમદાવાદમાં આ શો જોવા મળશે. તમે 18 થી 20 ઓક્ટોબરસુધી આ શો જોઈ શકશો. જેના માટે તમારે બુક માય શો પરથી ટિકિટ બુક કરવાની રહેશે. આપણે આ શોની ટિકિટની વાત કરીએ તો 1,199 રુપિયા છે.

આઈસ શો શેહેરાઝાદે માટે એક કુલ 5 શો છે. જોમાં 18 ઓક્ટોબરના 7 કલાકે શો જોવા મળશે. 19 ઓક્ટોબરના રોજ 2 શો જોવા મળશે. જેમાંપહેલો શો બપોરના 2 કલાકે અને સાંજે 7 કલાકે રહેશે. 20 ઓક્ટોબરના રોજ પણ 2 શો રાખવામાં આવ્યા છે. જેમાં પહેલો બપોરના 12 કલાકે અને બીજો 4 કલાકે છે.( photo : laqshya eventcapital)