Sara Tendulkar Diet : મોંઘી પ્રોડક્ટ્સ નહીં આ 3 સસ્તી વસ્તુ છે સારા તેંડુલકરની ફિટનેસનું સિક્રેટ !

સારા તેંડુલકરના ફિટનેસ અને સુંદર ત્વચાનું રહસ્ય એ છે તેમની સરળ અને સસ્તી ટેવો. તેઓ દરરોજ પાણી થી કોફી સુધીની જીવનચર્યા છે.

| Updated on: May 12, 2025 | 4:56 PM
4 / 7
તેણી કહે છે કે તેણે પહેલા ડિટોક્સ જ્યૂસ જેવી ઘણી સવારની દિનચર્યાઓ અજમાવી છે, પરંતુ હવે તે તેના સમયપત્રક અને મૂડ અનુસાર વસ્તુઓ સરળ રાખવાનું પસંદ કરે છે.

5 / 7
સારા તેંડુલકરની ત્વચા ખૂબ જ સંવેદનશીલ છે. તેથી તે જે ઉત્પાદનોનો ઉપયોગ કરે છે તેમાં ખૂબ જ કાળજી લે છે.

6 / 7
તેણી રાત્રે એસિડ અથવા રેટિનોલ જેવા ઘટકો વાળો કોઈ ખોરાક લેતી નથી, ખાસ કરીને ત્યારે જ્યારે તે બીજે દિવસે તડકામાં બહાર જવાનો પ્લાન કરતી હોય.

7 / 7
તે કહે છે કે, “મારો ત્વચા અને ફિટનેસ પ્રત્યેનો અભિગમ ખૂબ જ સરળ છે. જટિલ રીતો અપનાવવાને બદલે, હું મારી ત્વચાની જરૂરિયાતોને સમજીને તેનું ધ્યાન રાખું છું.” તમે પણ સારા તેંડુલકરની જેમ સરળ ફિટનેસ અને સ્કિન કેઅર રુટિન અપનાવીને ફિટ અને ગુડ લૂકિંગ રહી શકો છો.