સચિનની લાડલી સારા તેંડુલકરનો નવો બિઝનેસ શરૂ, લેટરથી થયો ખુલાસો.. જોઈ લો

સારા તેંડુલકરે નવો બિઝનેસ શરૂ કર્યો છે. આ બિઝનેસ દુબઈની એક પ્રખ્યાત પિલેટ્સ એકેડેમી સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવ્યો છે.

| Updated on: Aug 10, 2025 | 6:22 PM
4 / 6
સારાએ પોતાનો એક નવો વ્યવસાય શરૂ કર્યો છે, જેના માટે તેણે મુંબઈમાં એક ફિટનેસ સ્ટુડિયો તૈયાર કર્યો છે.

5 / 6
સારાએ દુબઈની પ્રખ્યાત પિલેટ્સ એકેડેમી સાથે ભાગીદારીમાં આ સ્ટુડિયો શરૂ કર્યો છે. સારાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી હતી.

6 / 6
27 વર્ષીય સારાએ એક ખાસ પત્ર દ્વારા જણાવ્યું હતું કે તે છેલ્લા એક વર્ષથી શાંતિથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને આ તેનો પેશન પ્રોજેક્ટ છે. તેણીએ આ વ્યવસાય તેની મિત્ર અંજલી ચંદીરામણી અને પિલેટ્સ એકેડેમીના માલિક ક્લો સાથે મળીને શરૂ કર્યો છે.

Published On - 6:21 pm, Sun, 10 August 25