
મોટાભાગના લોકો પૈસાની દ્રષ્ટિએ ભાગ્યશાળી હોય છે. ભલે તેમના જીવનમાં પૈસા વહેલા કે મોડા આવે, પરંતુ તેમના જીવનમાં પૈસાનું આગમન ચોક્કસ હોય છે.

મોટા કાન ધરાવતા મોટાભાગના લોકો તકવાદી હોય છે. તેઓ કોઈપણ તકને જવા દેતા નથી. ઉપરાંત, કોઈપણ કામ કરતા પહેલા, તેઓ તેમના નફા-નુકસાનને ખૂબ સારી રીતે જુએ છે. આ લોકો કોઈપણ કામ કરતા પહેલા યોગ્ય રીતે વિચારીને જ આગળ વધે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી શાસ્ત્રોના આધારે ફક્ત આપણી જાણકારી માટે છે. દરેકની જીવન શૈલી આધારે સ્થિતિ અલગ હોય શકે છે.)