ગળા પર જામી ગયા છે કાળા ડાઘ ? ઘર બેઠા અજમાવો આ 5 નેચરલ દેશી નુસ્ખા !

ગળા પરના કાળા ડાઘ ઘણા લોકો માટે ચિંતાનો વિષય છે. ત્વચા પર પિગમેન્ટેશન, ડ્રાયનેસ અથવા અન્ય કારણોસર ગળાની ત્વચા ઘેરી દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં નિયમિત સ્કિન કેર અને યોગ્ય કાળજી રાખવી જરૂરી છે.

| Updated on: Aug 16, 2026 | 1:52 PM
1 / 6
બટાકાનો રસ: કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢો. કોટનની મદદથી તેને ગળા પર લગાવો. 15થી 20 મિનિટ પછી તેને સારા પાણીથી ધોઈ લો. બટાકામાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે. જે ગળા પરના કાળા ડાઘ ઘટાડવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

2 / 6
ગળા પર જામી ગયા છે કાળા ડાઘ ? ઘર બેઠા અજમાવો આ 5 નેચરલ દેશી નુસ્ખા !

3 / 6
કાકડીનો રસ: કાકડીના રસમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો. તેને ગળા પર 15થી 20 મિનિટ સુધી રહેવા દો. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે ડેડ સ્કિન દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. (Image Source | iStock)

4 / 6
એલોવેરા જેલ: રાત્રે સૂતા પહેલાં તાજું એલોવેરા જેલ ગળા પર લગાવો. હળવા હાથે મસાજ કરો. સવારે હૂંફાળા પાણીથી તેને ધોઈ લો. તેમાં રહેલું એલોઇસિન ત્વચાની રંગત હળવી કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

5 / 6
એપલ સાઇડર વિનેગર: 2 ચમચી એપલ સાઇડર વિનેગરમાં 4 ચમચી પાણી ઉમેરો. કોટનથી તેને ગળા પર લગાવો. 15 મિનિટ રહેવા દો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે તેને પાણીમાં મિક્સ કર્યા વગર સીધો ઉપયોગ કરવો નહીં. (Image Source | iStock)

6 / 6
નોંધ : આ માહિતી વિવિધ અહેવાલો અને ઉપલબ્ધ જાણકારીના આધારે આપવામાં આવી છે. TV9 ગુજરાતી કોઈપણ ઉપચાર કે દાવાની ખાતરી કરતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.