
હવે એક પેનમાં લો. તેમાં 5-6 ચમચી ઘી નાખો. ઘી ગરમ થાય એટલે ગોળ નાખો અને પાયો કરો. કડક ન થઈ જાય તેનું ધ્યાન આપો. તેમાં ધાબો દઈને રાખેલ લોટ નાખી સરસ હલાવો.

ત્યારબાદ એક ડિશમાં થોડું ઘી લગાવી તેમાં તૈયાર મિશ્રણને પાથરી લો. 10 મિનિટ પછી તેમાં પિસ કરી લો. ત્યારબાદ તેને ડિશમાં સર્વ કરી લ્યો. તેમજ એક અઠવાડિયા સુધી તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

તમે ઘઉંના પોકનું જાદરિયું બનાવો છો તેવી જ રીતે તમે લીલા ચણાનું પણ જાદરિયું બનાવી શકો છો. તમે ચણાના જાદરિયાને પણ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.