Sabudana khichdi : ઉપવાસમાં એક વાર આ રીતે બનાવો સાબુદાણાની ખીચડી, જુઓ તસવીરો
નવરાત્રીમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાની ખીચડી સરળતાથી કેવી રીતે બનાવી શકાય.
હવે શેકેલા શીંગદાણા ઉમેરી તેમાં ખાંડ, લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી દો. તેના પર નાળિયેરની છીણ ઉમેરો. હવે સાબુદાણાની ખીચડીને તમે દહીં સાથે સર્વ કરી શકો છો.
5 / 5
ટીપ્સ : જો સાબુદાણા પલાળતી વખતે વધારે પાણી નાખશો તો તે પકાવ્યા પછી ચીકણા બની શકે છે. જો સાબુદાણા સૂકા લાગે તો તમે ઉપરથી એક ચમચી પાણીનો છંટકાવ કરી શકો છો.