
હવે ડ્રાયફ્રુટ ઠંડુ થાય ત્યારે તને થોડુક મોટુ રહે તેવું પીસી લો. હવે તેમાં બીજ કાઢેલી ખજૂર ઉમેરી બરાબર પીસી લો. ત્યાર બાદ ચોકલેટ મોલ્ડ લઈ તેમાં ડ્રાયફ્રુટનું મિશ્રણ ઉમેરી ફ્રીજરમાં સેટ થવા મુકો.

હવે ડાર્ક ચોકલેટને ડબલ બોઈલ કરી લો. આ મેલ્ટ ચોકલેટમાં ફ્રિજરમાં સેટ થવા મુકેલી ચોકલેટને ડીપ કરી ફરી ફ્રિજરમાં સેટ થવા મુકો. ત્યારબાદ બાળકોને પણ ખાવા માટે આપી શકશો.