શિયાળામાં મોટાભાગના લોકોને ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તમે અવનવી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ શું બનાવવી તેને લઈને કેટલાક લોકોને મૂંઝવણ હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે ઝડપથી એવોકાડો સેન્ડવીચ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું.
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો. તમે ઈચ્છો તો તેમાં કાળા મરી પાઉડર અને ચાટ મસાલો ઉમેરી શકો છો.
5 / 5
હવે એક બ્રેડ પર બટર લગાવી એવોકાડોનું તૈયાર કરેલું મિશ્રણ સારી રીતે મુકો. ત્યારબાદ તેના પર બીજી બ્રેડ લગાવી સેન્ડવીચને બંન્ને બાજુ સારી રીતે શેકી લો. હવે આ સેન્ડવીચને પીરસી શકો છો.