આજના દિવસની સૌથી બેસ્ટ એટિટ્યુડ શાયરી વાંચો અને મિત્રો સાથે શેર કરો

|

Jan 17, 2024 | 11:09 AM

તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ.

1 / 5
સબ્ર કોઈ કમજોરી નહી હોતી, યે વો તાકત હૈ જો સબ મેં નહીં હોતી

સબ્ર કોઈ કમજોરી નહી હોતી, યે વો તાકત હૈ જો સબ મેં નહીં હોતી

2 / 5
જિંદ પર આ જાઉં તો પલટ કે ભી ના દેખુ, મેરે સબ્ર સે અભી તૂ વાકિફ કહા હૈ

જિંદ પર આ જાઉં તો પલટ કે ભી ના દેખુ, મેરે સબ્ર સે અભી તૂ વાકિફ કહા હૈ

3 / 5
હમારા એટિટ્યુડ હી હૈ જિસસે હમ ફેમસ હૈ, જો હમે જાન લેતા હૈ વો હમ પે જાન દેતા હૈ

હમારા એટિટ્યુડ હી હૈ જિસસે હમ ફેમસ હૈ, જો હમે જાન લેતા હૈ વો હમ પે જાન દેતા હૈ

4 / 5
જંગલ કે સૂખે પત્તે જૈસે હૈ હમ, જિસ દિન જલેંગે પૂરા જંગલ જલા દેંગે

જંગલ કે સૂખે પત્તે જૈસે હૈ હમ, જિસ દિન જલેંગે પૂરા જંગલ જલા દેંગે

5 / 5
બાત બાત પર બિગડા મત કરો,હમ બિગડે તો તુમ્હારા નક્શા બિગાડ દેગે (Pic - wallpapercave)

બાત બાત પર બિગડા મત કરો,હમ બિગડે તો તુમ્હારા નક્શા બિગાડ દેગે (Pic - wallpapercave)

Published On - 11:06 am, Wed, 17 January 24

Next Photo Gallery