Independence day 2024 Quote : સ્વતંત્રતા દિનના પર્વ પર આ ખાસ શાયરી વાંચો અને સોશિયલ મીડિયા પર શેર કરો, જુઓ તસવીરો

|

Aug 15, 2024 | 12:00 AM

સામાન્ય રીતે કોઈ પણ માણસ દેશભક્તિને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. પરંતુ કેટલીક દેશભક્તિની કવિતા, શાયરી, વાર્તા, ગીત એવી હોય છે જે વ્યક્તિમાં દેશભક્તિ જાગૃત કરે છે અને લોકોમાં ઉત્સાહ ભરે છે. ત્યારે આજે 15મી ઓગ્સ્ટના રોજ સ્વતંત્રતા દિવસના પર્વ પર દેશભક્તિની આ ખાસ શાયરી તમારા સોશિયલ મીડિયા પર શેર કરો.

1 / 5
વતન કી લાજ રખની હૈ, તિરંગે કો બચાના હૈ વતન પર મર મિટને કા, યહાં જજ્બા પુરાના હૈ

વતન કી લાજ રખની હૈ, તિરંગે કો બચાના હૈ વતન પર મર મિટને કા, યહાં જજ્બા પુરાના હૈ

2 / 5
ઈસકી આબરુ ઔર અમન કે લિએ, મર મિટેંગે હમ અપને વતન કે લિએ

ઈસકી આબરુ ઔર અમન કે લિએ, મર મિટેંગે હમ અપને વતન કે લિએ

3 / 5
લહૂ હમારા એક હૈ, એક હમારી જાન હૈ, ઈસ દુનિયા મેં સબસે પ્યારા મેરા હિંદુસ્તાન હૈ

લહૂ હમારા એક હૈ, એક હમારી જાન હૈ, ઈસ દુનિયા મેં સબસે પ્યારા મેરા હિંદુસ્તાન હૈ

4 / 5
ન પૂછો જમાને કો ક્યા હમારી કહાની હૈ, હમારી પહચાન તો સિર્ફ યે હૈ કી હમ સિર્ફ હિન્દુસ્તાની હૈ

ન પૂછો જમાને કો ક્યા હમારી કહાની હૈ, હમારી પહચાન તો સિર્ફ યે હૈ કી હમ સિર્ફ હિન્દુસ્તાની હૈ

5 / 5
તિરંગા સિર્ફ આન યા શાન નહીં હૈ, હમ ભારતીયો કી જાન હૈ  ( Pic - Canva )

તિરંગા સિર્ફ આન યા શાન નહીં હૈ, હમ ભારતીયો કી જાન હૈ ( Pic - Canva )

Next Photo Gallery