જરુરી નહીં હર તોહફા કોઈ ચીજ હી હો, પ્યાર, ફિક્ર ઔર ઈજ્જત ભી અચ્છા તોહફા હોતા હૈ – જેવી શાયરી ગુજરાતીમાં વાંચો

આજથી વેલેન્ટાઇન્સ ડે વિકની શરુઆત થઈ ગઈ છે. જેના પગલે અમે ખાસ તમારી માટે રોમેન્ટીક શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તામારા બોયફ્રેન્ડ કે ગલફ્રેન્ડની રીઝવવા માટે કહી શકો છો. તેમજ આ ખાસ શાયરીને તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરીને તમારા પ્રિયજનને ટેગ કરી શકો છો.

| Updated on: Feb 07, 2024 | 1:34 PM
4 / 5
બસ ઈતની સી હૈ મેરી દુનિયા તુમ સે તુમ તક

બસ ઈતની સી હૈ મેરી દુનિયા તુમ સે તુમ તક

5 / 5
ખુશી હો યા ગમ હમેશા સાથ રહેંગે હમ

ખુશી હો યા ગમ હમેશા સાથ રહેંગે હમ