
કાચા ભીંડા પાચનતંત્ર માટે ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી ગેસ, કબજિયાત, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે

તેમાં યુજેનોલ નામનું તત્વ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે

કાચા ભીંડા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે. તે વિટામિન C થી ભરપૂર માત્રામાં હોય છે

કાચા ભીંડામાં પેક્ટીન નામનું તત્વ જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.