જલદી આવી રહી છે રતન ટાટાની ડ્રીમ કાર Tata Nano EV, આ ફીચર્સથી હશે ભરપૂર, જાણો કેટલી હશે કિંમત

ટાટા સન્સના ચેરમેન રતન ટાટાએ 23 માર્ચ 2009ના રોજ ભારતીય બજારમાં સામાન્ય માણસ માટે ટાટા નેનો કાર લોન્ચ કરી હતી. આ કાર રતન ટાટાની ડ્રીમ કાર હતી. પરંતુ ધીરે ધીરે તેની લોકપ્રિયતામાં ઘટી અને તેનું ઉત્પાદન બંધ કરવું પડ્યું, હવે જ્યારે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે, ત્યારે ટાટા નેનોને ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરાશે.

| Updated on: Mar 10, 2024 | 5:33 PM
4 / 6
Tata Nano EVમાં 17 kWh બેટરી પેક મળી શકે છે, જે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી 300 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. કારની મહત્તમ ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. Tata Nano EVમાં 40 કિલોવોટની ઈલેક્ટ્રિક મોટર હોઈ શકે છે, જે 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડવામાં 10 સેકન્ડનો સમય લે છે.

5 / 6
Tata Nanoમાં 624 cc ટ્વિન-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આવતું હતું. કારનું એન્જિન 38 bhp અને 51 nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હતું. Tata Nano EV તેના પેટ્રોલ મોડલની જેમ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયર્સ સાથે આવી શકે છે. તમને ઇલેક્ટ્રિક વર્ઝનમાં પાવરની લાંબી રેન્જ મળશે.

6 / 6
ભારતમાં Tata Nano EV કારની કિંમત વિશે વાત કરીએ તો, રૂપિયા 3 થી 5 લાખ (એક્સ-શોરૂમ) શરૂઆતની કિંમત સાથે લોન્ચ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીએ તેનું પ્રોડક્શન પણ શરૂ કરી દીધું છે.

Published On - 5:16 pm, Sun, 10 March 24