‘પેદ્દી’ સ્ટારની પત્ની કરોડપતિની જીવે છે લક્ઝરી લાઈફ, જુઓ ફોટો

રામ ચરણ અને ઉપાસના કામિનેની સાઉથ ઈન્ડસ્ટ્રીનું ફેમસ કપલ છે. હાલમાં અભિનેતા રામ ચરણ તેની ફિલ્મ પેદ્દીને લઈ ચર્ચામાં છે. પરિવારના લોકો બંધારણને ફોલો કરે છે એટલા માટે સંપત્તિને લઈ કોઈ ઝઘડો થતો નથી.

| Updated on: Jun 10, 2026 | 11:56 AM
1 / 6
રામ ચરણ એક સફળ અભિનેતા છે. તેની બેકબોન બની રહેતી તેની પત્ની ઉપાસના પરિવારની સાથે તેનો બિઝનેસ પણ સંભાળે છે. ઉપાસના એક બિઝનેસમેનના પરિવારમાંથી આવે છે. તેની તુલના ફેમસ બિઝનેસવુમનમાં થાય છે.

2 / 6
ઉપાસનાની માતા શોભના અપોલો હોસ્પિટલની એક્ઝીક્યુટિવ વાઈસ ચેરપર્સન છે અને તેના પિતા કામિનેની કેઆઈ ગ્રુપના ફાઉન્ડર છે. ઉપાસના અપોલો હોસ્પિટલની વાઈસ ચેરપર્સન છે. તે હેલ્થકેર પ્લેટફોર્મ યુઆર લાઈફની ફાઉન્ડર પણ છે.

3 / 6
રિપોર્ટ મુજબ ઉપાસનાનું ફેમિલી બિઝનેસ નેટવર્થ 77.000 કરોડ બતાવવામાં આવ્યું છે. તે કરોડોના સામ્રાજ્યની માલકિન છે. કામિનેની પરિવારના હેલ્થકેર સેક્ટરમાં ફેમસ છે.

4 / 6
ઉપાસનાએ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ફેમિલી પ્રોફેશનલ ઈકો સિસ્ટમમાં એન્ટ્રી કરી હતી. માતા શોભાનાના કારણે લીડરશીપ અને કામ સારી રીતે કરી શકી.

5 / 6
 એક ઈન્ટરવ્યુમાં ઉપાસનાએ કહ્યું કે, તેના પરિવાર પૈસા સાથે જોડાયેલા મુદ્દાને કેવી રીતે હેન્ડલ કરે છે. એક બંધારણ બનાવવામાં આવ્યું છે. અમે લોકો બંધારણને ફોલો કરીએ છીએ. એટલા માટે સંપત્તિને લઈ કોઈ ઝઘડો થતો નથી.

6 / 6
ઉપાસના લક્ઝરી લાઈફ જીવે છે. રામ ચરણ અને ઉપાસના 3 બાળકોના માતા-પિતા છે. એક દીકરી બાદ ઉપાસનાએ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો.

Follow Us
Loading...
Unable to load recommendations.