UAE માટે ગોલ્ડન વિઝા મળ્યા બાદ રજનીકાંતે અબુ ધાબીમાં સ્વામીનારાયણ મંદિરની લીધી મુલાકાત, જુઓ-Photo

સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં વેકેશન માટે અબુ ધાબી ગયા હતા અહીં અભિનેતાને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝાથી સન્માનિત કરવામાં આવ્યા છે આ બાદ તેઓ તરત અબુધાબીમાં આવેલ હિન્દુ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી

| Updated on: May 24, 2024 | 5:16 PM
4 / 6
BAPS હિંદુ મંદિરે રજનીકાંતના મંદિરમાં આશીર્વાદ લેતા ફોટા અને વીડિયો શેર છે. વીડિયોમાં તે એક સંતની સાથે જોઈ શકાય છે જે તેને મંદિરનું મહત્વ સમજાવે છે.

5 / 6
આ ફોટામાં જોઈ શકાય છે સંતની રજનીકાંતના કાંડા પર દોરો બાંધે છે અને મંદિર છોડતા પહેલા તેમને એક પુસ્તક ભેટમાં આપે છે. ચિત્રો અને વીડિયોમાં અભિનેતા મંદિરના આર્કિટેક્ચરને નિહાળતા જોવા મળી રહ્યા છે.

6 / 6
ત્યારે આ બાદ રજનીકાંતે પોસ્ટ શેર કરી હતી અને અબુ ધાબી સરકારનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે “અબુ ધાબી સરકાર તરફથી પ્રતિષ્ઠિત UAE ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરવા બદલ હું ખૂબ જ સન્માનિત છું. અબુ ધાબી સરકારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને મારા સારા મિત્ર મિસ્ટર યુસુફ અલી, લુલુ ગ્રૂપના સીએમડી, આ વિઝાની સુવિધા માટે અને તમામ સપોર્ટ માટે.