રાજકુમારી અને ડેપ્યુટી CM દિયા કુમારીના પરિવારમાં કોણ કોણ છે જાણો

મહારાણી ગાયત્રી દેવી જયપુરના રાજવી પરિવારની પ્રથમ મહિલા હતી, જેમણે માત્ર ચૂંટણી જ લડી ન હતી પણ એટલી જોરદાર જીત મેળવી હતી કે તે સમયે તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાતની સાથે જ બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. દિયા કુમારી અને પ્રેમચંદને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. તો આજે આપણે દિયા કુમારીના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 30, 2025 | 9:42 AM
4 / 11
 મહા રાણી બાદ 1989ની ચૂંટણી બાદ જયપુર રાજપરિવારના મહારાજા ભવાની સિંહે ચૂંટણી લડી હતી. તેઓ રાજમાતાના વિરોધી પાર્ટી કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ જીતી શક્યા ન હતા.

5 / 11
મહારાજા ભવાની સિંહની પુત્રી દિયા સિંહ ભાજપની ટિકિટ પર ત્રીજી વખત ચૂંટણી લડી હતી. મોટા માર્જિનથી જીત પણ મેળવી હતી અને હવે રાજસ્થાનના ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવશે.

6 / 11
દિયાએ પોતાની રાજકીય સફર 2013માં શરૂ કરી હતી. તે તેની દાદીને પ્રેરણા સ્ત્રોત માને છે. તેમણે સવાઈ માધોપુરથી તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી હતી. 2019ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને રાજસમંદથી લોકસભા ચૂંટણીમાં ઉતાર્યા હતા. તે આ ચૂંટણી પણ જીતીને લોકસભામાં પહોંચી હતી. તેઓ સાંસદ છે .

7 / 11
જયપુરના રાજવી પરિવારની ત્રણ પેઢીઓ ત્રણ અલગ-અલગ પક્ષોમાંથી ચૂંટણી લડી હતી. જ્યાં સુધી દાદી અને પૌત્રી મેદાનમાં રહ્યા ત્યાં સુધી તેઓ સફળ રહ્યા પરંતુ મહારાજા ભવાની સિંહે જીતનો સ્વાદ

8 / 11
દિયા સિંહ અલગ-અલગ કારણોસર ચર્ચામાં રહે છે.  રાજકુમારી ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે પરિવારની સંમતિ વગર લગ્ન કર્યા હતા.

9 / 11
આ લગ્ન વધુ સમય ચાલ્યા નહિ અને પતિ નરેન્દ્ર સિંહથી છૂટાછેડા લીધા હતા. જયપુર શાહી પરિવારની વારસદાર હોવાના કારણે તે સમાચારોમાં પણ રહી ચૂકી છે.

10 / 11
દિયા કુમારીનો પુત્ર રાજગાદી પર છે. મહારાણી ગાયત્રી દેવીનો પુત્ર જગત સિંહ જ્યારે લંડનમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે થાઈલેન્ડની યુવતી સાથે પ્રેમ થયો હતો. ધીમે ધીમે વાત લગ્ન સુધી પહોંચી હતી.રાજકુમાર જગત સિંહ જેને પ્રેમ કર્યો તે છોકરી છે થાઈલેન્ડની રાજકુમારી પ્રિયા નંદના છે.

11 / 11
દિયા કુમારી હવે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી નિભાવશે.

Published On - 2:13 pm, Thu, 14 December 23