Rahu Transit in Dhanishta Nakshatra : રાહુના ગોચરથી 115 દિવસ સુધી આ 3 રાશિઓની તિજોરી રહેશે ભરેલી!

હાલમાં રાહુ શનિની રાશિ કુંભમાં સ્થિત છે. આ વર્ષ દરમિયાન રાહુની ગતિમાં એક વખત ફેરફાર થયો છે. રાહુના આ ગોચરની અસર કેટલીક રાશિઓ માટે ખાસ શુભ સાબિત થઈ શકે છે. તેમના જીવનમાં નવી તકો અને સારા પરિવર્તનો આવવાની શક્યતા છે.

| Updated on: Sep 09, 2026 | 8:37 PM
1 / 6
રાહુને જ્યોતિષમાં રહસ્યમય ગ્રહ માનવામાં આવે છે અને તેની ચાલનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળી શકે છે. રાહુનું રાશિ પરિવર્તન દર વર્ષે થતું નથી. હાલમાં રાહુ શનિની રાશિ કુંભમાં સ્થિત છે. આ વર્ષે તેની ગતિમાં એક વખત ફેરફાર થઈ ચૂક્યો છે. હવે રાહુનું આગામી ગોચર ડિસેમ્બર મહિનામાં થવાની સંભાવના છે. હિન્દુ પંચાંગ મુજબ, રાહુ આ વર્ષના અંત સુધી ધનિષ્ઠા નક્ષત્રમાં રહેશે.

2 / 6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ છે. 2 ઓગસ્ટ, 2026થી રાહુનું ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ શરૂ થયો છે. જ્યોતિષીય ગણતરી પ્રમાણે રાહુ લગભગ 115 દિવસ સુધી આ નક્ષત્રમાં રહેશે. રાહુની આ સ્થિતિની અસર કેટલીક રાશિઓ માટે ખાસ શુભ રહી શકે છે અને તેમના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને રાહુના આ ગોચનથી લાભ મળવાની શક્યતા છે.

3 / 6
કન્યા રાશિના જાતકો માટે રાહુનું ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ સારા પરિણામ આપનાર બની શકે છે. આ સમય દરમિયાન પ્રેમ અને સંબંધોમાં સકારાત્મકતા જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે અને અભ્યાસમાં સારા પરિણામ મેળવવાની તક મળી શકે છે. પરિવારનું વાતાવરણ સુખદ અને સમૃદ્ધિમય રહેવાની શક્યતા છે. સાથે જ, જીવનસાથીના સ્વાસ્થ્ય અને જરૂરિયાતોનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.

4 / 6
મેષ રાશિના જાતકો માટે રાહુનું ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર શુભ પરિણામ આપી શકે છે. આ સમય દરમિયાન કરિયર સાથે જોડાયેલા તમારા ઘણા મહત્વપૂર્ણ લક્ષ્યો પૂરા થવાની શક્યતા છે. આ ઉપરાંત, અચાનક એવા સ્ત્રોતમાંથી આવક થઈ શકે છે જ્યાંથી પૈસા મળવાની તમે કલ્પના પણ ન કરી હોય.

5 / 6
ધન રાશિના જાતકો માટે રાહુનું ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર સકારાત્મક પરિણામ આપી શકે છે. આ સમય દરમિયાન જીવનમાં સુખ અને ખુશીઓ વધવાની શક્યતા છે. જોકે, તમારે પોતાના તેમજ માતાના સ્વાસ્થ્ય અંગે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. વેપાર સાથે જોડાયેલા લોકોને સારો આર્થિક લાભ મળી શકે છે. આ ઉપરાંત, કામ કે અન્ય કારણોસર પ્રવાસના યોગ પણ બની શકે છે.

6 / 6
( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

Follow Us
Loading...
Unable to load recommendations.