રોડ શો દરમિયાન કાફલામાંથી નીચે ઉતર્યા PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ, જાણો કોને મળ્યા

|

Oct 28, 2024 | 1:44 PM

વડોદરા શહેર આજે ઐતિહાસિક મહામુલાકાતનું સાક્ષી બન્યું છે. વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝે એરપોર્ટથી ખુલ્લી જીપમાં મેગા રોડ શો યોજ્યો હતો.

1 / 7
વડોદરાના આંગણે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન  પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં દરમિયાન એક સુંદર ઘટના બની, સ્વાગત માટે આવેલી દિવ્યાંગ છાત્રા માટે બન્ને વડાપ્રધાન કાફલા માંથી નિચે ઉતર્યા અને છાત્રાને મળ્યા.

2 / 7
દિયાએ બન્ને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ આપી હતી. જેને બન્ને મહાનુભાવોએ સહર્ષ સ્વીકારી હતી અને દિયાને શુભકામના આપી હતી. આ વેળા સાંસદ ડો. હેમાંગભાઇ જોશી પણ સાથે રહ્યા હતા.

3 / 7
બંને દેશા વડાપ્રધાનના સ્વાગમાં રોડ-શોમાં માનવ મહેરામણ ઉમટી પડેલું જોવા મળ્યુ હતુ.

4 / 7
રોડ શો દરમિયાન કાફલામાંથી નીચે ઉતર્યા PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ, જાણો કોને મળ્યા

5 / 7

6 / 7
 એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઇ ગઇ હતી અને મહાનુભાવોના આગમનની આતૂરતા પૂર્વક રાહ જોતી જોવા મળી હતી.

7 / 7
એવામાં રોડ શોનો કાફલો આ તરફથી પસાર થયો અને તેવામાં બન્ને વડાપ્રધાનની નજર આ છાત્રા પર ગઇ હતી. તેથી આ આખો કાફલો રોકી દેવામાં આવ્યો હતો. બન્ને મહાનુભાવો પોતાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા હતા અને આ દિવ્યાંગ છાત્રાને મળવા તેમની પાસે પહોંચી ગયા હતા.

Next Photo Gallery