Plant In Pot : ગણેશજીની પ્રિય દુર્વાને આજે જ ઘરે ઉગાડો, જુઓ તસવીરો

|

Sep 08, 2024 | 2:48 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફૂલના છોડ ઉગાડી શકીએ. ત્યારે આજે જોઈશું કે ઘરે દુર્વા કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

1 / 5
ભગવાન ગણેશની પૂજામાં દુર્વાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ દુર્વાનું સેવન કરવાથી પણ અનેક લાભ થાય છે. તો આજે જાણીશું કે ઘરે કૂંડામાં કેવી રીતે દુર્વા ઉગાડી શકાય છે.

2 / 5
ઘરે દુર્વા ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. ધ્યાન રાખો કે કૂંડામાં એક છિદ્ર હોવુ જોઈએ. હવે માટીમાં કોકોપીટ અને છાણિયુ ખાતર ઉમેરો.

3 / 5
હવે તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરી તેમાં પાણી ઉમેરો.  માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ દુર્વા રોપી તેના પર માટી નાખી દો.

4 / 5
દુર્વાને એવી જગ્યાએ રાખો કે જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. તેમજ દિવસમાં એક વાર દુર્વાને પાણી પીવડાવો.

5 / 5
દુર્વામાં તમે મહિનામાં એક વખત છાણિયુ ખાતર નાખો. જેથી દુર્વાનો ઝડપથી વિકાસ થાય છે.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Freepik

Next Photo Gallery