સ્માર્ટફોન પર કવર ચડાવવાથી વાયરલેસ સિગ્નલોમાં ખલેલ પહોંચી શકે છે, જેનાથી મોબાઇલ ડેટા કનેક્શન અને કૉલ ગુણવત્તા પર અસર પડે છે.
પ્રીમિયમ સ્માર્ટફોનની સાચી સુંદરતા ઘણીવાર કવરની નીચે છુપાયેલી હોય છે, જે તેમના દેખાવ અને એક્સપેરિયન્સ ઘટાડે છે.