Gujarati NewsPhoto galleryPharmaceutical company Ajanta Pharma has declared its results for the second quarter of the current business year and announced dividend
Best Dividend Stock : આ કંપની 1 શેર પર રૂ. 28નું ડિવિડન્ડ આપશે, રોકાણકારોમાં રૂ. 350 કરોડનું કરશે વિતરણ
Best Dividend Stock: પરિણામોની જાહેરાત કરતી વખતે, કંપનીએ કહ્યું કે તેનો એકીકૃત નફો રૂ. 195 કરોડથી વધીને રૂ. 216 કરોડ થયો છે.