Dog Barking Reasons : તમને જોઈને શ્વાન કેમ ભસે છે? તમે નહીં જાણતા હોવ સાચું કારણ

ઘણા લોકો માને છે કે Dog તો એમ જ ભસતા રહે છે, પરંતુ હકીકતમાં એવું હંમેશા નથી હોતું. Dogનું ભસવું ઘણી વખત કોઈ ખાસ કારણ તરફ ઈશારો કરતું હોય છે. જો કોઈ Dog વારંવાર અથવા તમને જોઈને જ ભસતો હોય, તો તેને અવગણવું યોગ્ય નથી. સમયસર સમજદારી અને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

| Updated on: Dec 21, 2025 | 10:07 PM
4 / 5
Dogની યાદશક્તિ પણ ખૂબ તેજ હોય છે. તેઓ ભૂતકાળની ઘટનાઓ લાંબા સમય સુધી યાદ રાખે છે. જો કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં Dogને માર્યો હોય, ડરાવ્યો હોય અથવા નુકસાન પહોંચાડ્યું હોય, તો Dog તે વ્યક્તિને ઓળખીને ફરીથી ભસે છે. આ તેનો સ્વાભાવિક બચાવ પ્રતિક્રિયા હોય છે.

5 / 5
સામાન્ય રીતે, Dog ત્યારે ભસે છે જ્યારે તેને કોઈ વ્યક્તિથી ખતરો અનુભવાય. ભસવું એ તેનો પોતાને સુરક્ષિત રાખવાનો એક ઉપાય છે. પરંતુ જો Dog ભસતો હોય, તો ગભરાવાની જરૂર નથી. શાંતિ રાખો અને સમજદારીપૂર્વક વર્તન કરો. એકવાર Dog તમને ઓળખી લે અને તમને ખતરા તરીકે ન માને, તો તે તમારો મિત્ર પણ બની શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી મહિતી માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)