Gujarati NewsPhoto galleryPaytm News Paytm App Important news for Paytm Payments Bank customers these services will be discontinued from March 15
Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર, આ બધી સર્વિસિસ આવતીકાલ 15 માર્ચથી બંધ થઈ જશે
Paytm પેમેન્ટ્સ બેંકમાં આવતીકાલથી એટલે કે 15 માર્ચથી ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન બંધ થઈ જશે. યુઝર્સ Paytm પેમેન્ટ્સ બેંકના ઈ-વોલેટને ટોપ અપ કરી શકશે નહીં. લોકો UPI અને IMPS દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી શકશે નહીં. આ ઉપરાંત કસ્ટમર ફાસ્ટેગને રિચાર્જ કરી શકશે નહીં.