Paytm માં થોડા જ દિવસમાં રોકાણકારો થયા માલામાલ, 22 દિવસમાં જ આપ્યુ 26 ટકા રિટર્ન

|

Jun 03, 2024 | 1:11 PM

Paytmના સ્ટોકમાં આ વધારો એમ જ નથી થયો. ગયા મંગળવારે સમાચાર આવ્યા હતા કે ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી Paytmમાં હિસ્સો ખરીદી શકે છે.

1 / 5
2000માં One 97 Communications Ltdની સ્થાપના થઈ હતી. તે ગ્રાહકો તેમજ વેપારીઓ માટે ભારતની અગ્રણી ડિજિટલ ઇકોસિસ્ટમ છે. તેના દ્વારા લોકો નાણાંની લેતી-દેતીના વ્યવહાર કરે છે.

2 / 5
Paytm ના શેરોએ ભરોસો બતાવ્યો હતો અને ગયા બુધવારે 5%ના ઉછાળા પછી પણ તે વધી રહ્યો છે. જેમાં Paytmના શેર 5 ટકાની ઉપરની સર્કિટ પર પહોંચ્યા છે. આજે પણ તે અપર સર્કિટ જેટલા પ્રાઈઝ જઈને પાછા આવ્યા છે.

3 / 5
પેટીએમએ છેલ્લા 22 દિવસમાં રોકાણકારોને 26% Return આપ્યું છે. જે તમે ઉપર ફોટોમાં જોઈ શકો છો. Paytmનું માર્કેટ કેપ 24100 કરોડ રૂપિયા છે.

4 / 5
Paytmના સ્ટોકમાં આ વધારો એમ જ નથી થયો. ગયા મંગળવારે સમાચાર આવ્યા હતા કે ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી Paytmમાં હિસ્સો ખરીદી શકે છે.

Paytmના સ્ટોકમાં આ વધારો એમ જ નથી થયો. ગયા મંગળવારે સમાચાર આવ્યા હતા કે ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી Paytmમાં હિસ્સો ખરીદી શકે છે.

5 / 5
પરંતુ Paytm અને અદાણી ગ્રુપે આ સમાચારને અફવા ગણાવીને નકારી કાઢ્યા હતા. આમ છતાં પેટીએમના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં તે 10 ટકા વધ્યો હતો.

Next Photo Gallery