પરશોત્તમ રુપાલા પાસે નથી પોતાની કાર તેમ છત્તા કરોડોની સંપત્તિના માલિક, જાણો કેટલી છે નેટવર્થ?

|

Apr 16, 2024 | 4:51 PM

પરશોત્તમ રુપાલાએ રાજકોટ લોકસભા બેઠક પરથી આજે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ રજૂ કરી છે. તેમાં તેમની સંપત્તિથી લઈને તમામ વિગતો સામે આવી છે. તમને જણાવી દઈએ કે સામે આવેલા એફિડેવિટ મુજબ પરશોત્તમ રુપાલા કેટલી સંપત્તિના માલિક છે જાણો અહીં

1 / 7
ગુજરાત રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવા પરશોત્તમ રુપાલા એ આજે  પોતાની ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા કહ્યું હતુ. જોકે ઉમેદવારી નોંધાવતા હવે પરશોત્તમ રુપાલાનું એફિડેવિટ સામે આવ્યું છે તેમાં તેમની સંપત્તિથી લઈને તમામ વિગતો સામે આવી છે.

2 / 7
તમને જણાવી દઈએ કે ઉમેદવારી ભરવા સાથે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલ એફિડેવિટ મુજબ પરશોત્તમ રુપાલા અને તેમની પત્ની બન્ને 18.54 કરોડની સ્થાવર અને જંગમ મિલકતના માલિક છે.

3 / 7
પરશોત્તમ રુપાલા 18,89,486 હાથ પર રોકડા છે જ્યારે તેમના પત્ની સવિતા બેનના હાથ પર રોકડા 9,13,858 રુપિયા છે. આ સાથે રુપાલાના બે બેન્ક ખાતા છે જેમાં 18 લાખથી વધુ રકમ છે જ્યારે તેમની પત્નીના બે ખાતામાં 27 લાખથી વધુ રુપિયા છે.

4 / 7
પરશોત્તમ રુપાલા અને તેમની પત્નીના નામે 5 વીમાં પોલીસી છે વીમા કંપનીમાં કરેલ મૂડી રોકાણ બન્નેનું થઈને 45 લાખથી વધુ છે જેનું પ્રતિ વર્ષનું પ્રમિયમ 15 હજારથી લઈને 58 હજાર સુધીનું છે.  આ સાથે રુપાલાના આવકવેરા ખાતાની મૂળ કર કપાત 2 લાખથી વધુ છે જ્યારે તેમની પત્નીની 3લાખ 70 હજારથી વધુની થાપણો છે.

5 / 7
પુરશોત્તમ રુપાલા 13 લાખથી વધુના સોના તેમજ ચાંદીના ઘરેણા વાસણો ધરાવે છે. જ્યારે તેમની પત્ની 90 લાખથી વધુના ઘરેણા અને વાસણો ધરાવે છે. આ સાથે પરશોત્તમ રુપાલા હથિયારનો પરવાનો પણ ધરાવે છે.જેમની પાસે એક વિદેશી બનાવટની બંદૂર છે જેની કિમંત 87,500 રુપિયા છે.

6 / 7
 પરશોત્તમ રુપાલા અને તેમની પત્નીના નામે અમરેલીમાં ખેતી લાયક જમીન છે. જેમાં બન્નેના નામ 3-3 એકર જમીન છે જેની હાલની કિંમત 56 લાખથી વધુની છે.

7 / 7
જો કે કરોડો રૂપિયાની મિલકત ધરાવનારા પરશોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું સોગંદનામામાં દર્શાવ્યું છે.

Published On - 4:51 pm, Tue, 16 April 24

Next Photo Gallery