1 / 6
માતા-પિતા અને બાળક વચ્ચેનો સંબંધ ખૂબ જ ઊંડો સંબંધ છે. આ સંબંધમાં પ્રેમ, ચિંતા, મસ્તી અને મજાક બધું જ હોય છે પરંતુ કેટલીકવાર માતાપિતા તેમના બાળકોના જીવનમાં જરૂરી કરતાં વધુ દખલ કરે છે. આવું કરવાથી બાળકો પર ખરાબ અસર પડે છે. આજકાલ હેલિકોપ્ટર પેરેંટિંગ વાલીઓ અને બાળકોમાં ખૂબ ચર્ચામાં છે. શું તમે હેલિકોપ્ટર પેરેંટિંગ વિશે જાણો છો? જો નહીં તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને હેલિકોપ્ટર પેરેંટિંગ વિશે જણાવીશું.