IPO: રોકાણકારોએ પહેલા દિવસે ઓસ્વાલ પમ્પ્સને કોઈ ભાવ ન આપ્યો તેમ છતાંય GMPમાં ઉછાળો આવ્યો, જાણો રિટર્ન કેટલું મળશે

પીએમ કુસુમ યોજના હેઠળની મુખ્ય લાભાર્થી કંપની ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડના આઈપીઓમાં રોકાણકારોએ પહેલા દિવસે વધારે રસ દાખવ્યો ન હતો. જણાવી દઈએ કે, આજે સવારે આ 'IPO'નું GMP રૂ. 66 હતું. જો કે, IPO ખુલવાના એક દિવસ પહેલા 12 જૂને આનું GMP રૂ. 88 હતું.

| Updated on: Jun 13, 2025 | 9:18 PM
4 / 7
GMP વિશે વાત કરીએ તો, ઓસ્વાલ પમ્પ્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 70 નોંધવામાં આવ્યું છે. લિસ્ટિંગના દિવસે, કંપની રોકાણકારોને 11 ટકા રિટર્ન આપી શકે છે.

5 / 7
ઓસ્વાલ પમ્પ્સનો IPO આજે એટલે કે 13 જૂને ખુલ્યો છે અને તેમાં રોકાણ 17 જૂન સુધી કરી શકાય છે. જેમ પહેલા કહ્યું કે, કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ ₹584 થી ₹614 સુધી નક્કી કરી છે. એક લોટમાં 24 શેર છે, જેનો અર્થ એ કે ઓછામાં ઓછું ₹14,736 નું રોકાણ કરવાનું રહેશે.

6 / 7
ઓસ્વાલ પમ્પ્સ પાણીના પંપ, મોટર અને પાઇપનું ઉત્પાદન કરે છે. કંપની ઘરેલુ અને ઈન્ડસ્ટ્રિયલ પંપના વેચાણમાંથી કમાણી કરે છે. વેલ્યૂએશનની દ્રષ્ટિએ, ઓસ્વાલનો PE રેશિયો થોડો વધારે માનવામાં આવી રહ્યો છે, જેના કારણે આ કંપનીની તુલનામાં કેટલીક લિસ્ટેડ કંપનીઓ સસ્તી દેખાઈ રહી છે.

7 / 7
કંપની IPOમાંથી એકત્ર કરેલ રકમનો ઉપયોગ તેના ફેક્ટરી વિસ્તાર, વર્કિંગ કેપિટલ અને દેવાની ચુકવણી માટે કરશે. ગ્રે માર્કેટમાં સ્ટોક ₹50-₹60ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે લિસ્ટિંગ ગેઇનની અપેક્ષા જોવા મળી રહી છે.