Operation Click : ઘુસણખોરી અટકાવવા દ્વારકા પોલીસનો નવતર પ્રયોગ, સ્થાનિક બોટ પર લગાવ્યા QR કોડ, મધ દરિયે પણ થશે સ્કેન

|

Mar 20, 2024 | 12:02 PM

ગુજરાતની જળસીમામાંથી છેલ્લા કેટલાક સમયમાં પાકિસ્તાની બોટ સાથે કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ.રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં ઘૂસણખોરી અટકાવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. જેથી દ્વારકાની તેમજ ગુજરાતની બોટને સરળતાથી ઓળખી શકાય છે.

1 / 5
 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારી કરતી બોટ પર ઓપરેશન ટિક હેઠળ ક્યુ આર કોડ લગાવવામાં આવ્યા.આ ક્યુ આર કોડ સ્કેન કરતાની સાથે પોલીસ , નેવી સહિતની સુરક્ષા એજન્સીઓને બોટ અંગેની સંપૂર્ણ વિગતો મળી રહેશે.

2 / 5
દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ 4 હજાર જેટલી બોટ અને સલાયા બંદરની 600 જેટલી બોટ પર ઓપરેશન ક્લિક હેઠળ ક્યુ આર કોડ લગાવવામાં આવશે.

3 / 5
ગુજરાતમાં સૌથી મોટો દરિયા કાંઠો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગથી ડ્રગ્સની હેરફેરના કિસ્સા વધ્યા છે. જેના પગલે સ્થાનિક બોટ પર QR કોડ લગાવ્યા છે. જે ઓફલાઈન પણ કાર્યરત હશે.

4 / 5
અગાઉ સલાયા બંદરથી ઘૂસણખોરી થતી હોવાના બનાવો પણ સામે આવ્યા હતા. ત્યારે  બોટ પર ક્યુ આર કોડ લગાવવાથી માછીમારોને પણ સરળતા રહેશે. જ્યારે

5 / 5
બોટ પર આ પ્રકારના QR કોડ લગાવાથી સુરક્ષા એજન્સીઓને અસામાજીક અને આતંકી પ્રવૃતિઓ રોકવામાં મદદ મળશે.

Next Photo Gallery