અરે વાહ ! માત્ર આટલું કરી ને જૂના ફોનની વોટ્સએપ ચેટ નવા ફોનમાં થઈ જશે ટ્રાન્સફર, જાણો ટ્રિક

|

Sep 27, 2024 | 4:22 PM

જો તમે નવો સ્માર્ટફોન ખરીદી રહ્યા છો તો વોટ્સએપના બેકઅપની ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે મિનિટોમાં આખી ચેટ્સ સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને તમારું કામ થઈ જશે.

1 / 6
વોટ્સએપમાં કેટલાક એવા ફીચર્સ છે જેની મદદથી તમે જાણી શકો છો કે તમારા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કયા એક કરતા ડિવાઈસમાં થઈ રહ્યો છે. આની મદદથી તમે તમારા એકાઉન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશો.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 6
જો તમે જૂના ફોનથી નવા ફોનમાં ચેટ્સ ટ્રાન્સફર કરવા માંગો છો, તો નીચે આપેલા સ્ટેપ્સને ઝડપથી અનુસરો. આમાં તમે એન્ડ્રોઈડથી એન્ડ્રોઈડ અને એન્ડ્રોઈડથી આઈફોનમાં ટ્રાન્સફર પણ કરી શકશો.

3 / 6
આ માટે સૌથી પહેલા તમારા નવા ફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરો, ત્યારબાદ જૂના ફોનમાં વોટ્સએપ ઓપન કરો અને ત્રણ ડોટ્સ પર ક્લિક કરો, સેટિંગ્સમાં જઈને ચેટ ઓપ્શન પર ક્લિક કરો.

4 / 6
થોડું નીચે સ્ક્રોલ કરવાથી તમને ટ્રાન્સફર ચેટનો વિકલ્પ દેખાશે, નેક્સ્ટ પર ક્લિક કરો, સ્કેનર ખુલશે, આ પછી નવા ફોનમાં WhatsApp ખોલો અને નંબર સાથે નોંધણી કરો.

5 / 6
હવે તમારા ફોનમાં ટ્રાન્સફર ચેટ હિસ્ટ્રી ફ્રોમ ઓલ્ડ ફોનનો ઓપ્શન ખુલશે, Continue પર ક્લિક કરો, હવે તમારી સામે જે QR કોડ ખુલે છે, તેને તમારા જૂના ફોનના WhatsAppના સ્કેનરમાં સ્કેન કરો.

6 / 6
Android થી iOS : ઉપર જણાવેલા સ્ટેપ્સ ફોલો કર્યા પછી, તમારી આખી જૂની WhatsApp ચેટ્સ નવા ફોનમાં ટ્રાન્સફર થઈ જશે. જો તમે એન્ડ્રોઈડથી આઈફોનમાં ચેટ્સ ટ્રાન્સફર કરી શકતા નથી, તો તમે Move To iOS એપની મદદ લઈ શકો છો. એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર બંને પર તમને મૂવ ટુ iOS એપ મળશે. જ્યારે તમે એપ ખોલો ત્યારે આપેલ સૂચનાઓનું પાલન કરતા રહો.

Next Photo Gallery