
આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ તેમાં સ્પર્ધકોને ઈનામો અપાયા હતા જેમાં રફાલી ઈવેન્ટની ફાઈનલ વેલિસ બેîકે જીતી હતી જેમને 60 ઈંચની ટીવી ભેટમાં અપાયું હતું. ઉત્સવમાં આર્સેટિયાના મેયર, સ્થાનિક પોલીસ અધિકારીઓ, નેપાળના કાઉન્સિલ જનરલ, સ્થાનિક ઉદ્યોગકારોની પણ હાજરી રહી હતી.

ખાસ યોગી પટેલ અને દિનેશ શાહ દ્વારા તમામને રંગો તથા ભોજન પુરું પાડવામાં આવ્યું હતું. યોગી પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે ભારતીયો તથા નેપાળી સમુદાયના લોકોનો આભાર વ્યક્ત કર્યા હતો.
Published On - 5:15 pm, Wed, 27 March 24